વ્યારા શહેરના મુસા રોડ અને મિશન નાકા સહિત સોનગઢમાં ભારે પવન ફૂંકાતા લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ અનુભવાયો હતો.