રત્નકલાકારો દ્વારા લાંબા સમયથી સરકાર પાસેથી રાહત પેકેજની માંગણી કરવામાં આવી રહી હતી. ત્યારે રત્નકલાકારોની માંગ સરકારે આખરે સાંભળી છે.