મંત્રી બચુ ખાબડના પુત્રોની મનરેગા યોજનામા સંડોવણી સામે આવતા આજે આપના ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદમાંરેલી યોજે તે પહેલા પોલીસે અટકાવ્યા.