¡Sorpréndeme!

દાહોદ બાદ હવે ચોટીલામાં મનરેગા કૌભાંડ, તલાટી, સરપંટ સહિત 12 લોકોની પોલીસે કરી ધરપકડ

2025-05-22 1,082 Dailymotion

સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં જળ સંચય માટે કુવા અને તળાવ ઊંડા કરવાની કામગીરીમાં કૌભાંડ આચરાયું.