¡Sorpréndeme!

ભરૂચમાં ધોળા દિવસે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો : CCTV કેમેરામાં ઘટના થઈ કેદ

2025-05-22 11 Dailymotion

ભરૂચ જિલ્લાના વાગરા શહેરમાં ધોળા દિવસે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે, આરોપીએ ઓનલાઇન ગેમિંગમાં 10 લાખ રૂપિયાની હાર બાદ આપ્યો ગુનાને અંજામ આપ્યો.