¡Sorpréndeme!

ચંડોળા ડિમોલિશન ગ્રાઉન્ડ રિપોર્ટ: 25 ધાર્મિક સ્થળો સહિત હજારોના ઘરો તૂટયા, લોકો તડકામાં ભૂખ્યા બેઠા

2025-05-22 472 Dailymotion

ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલિશનના કારણે હજારો લોકો બેઘર બન્યા છે. અહીંના લોકોની હાલત કેવી છે ? જુઓ અમારા આ અહેવાલમાં.