ફલ્લા ગ્રામપંચાયતનું સંચાલન યુવાનો કરી રહ્યા છે અને યુવાનોએ આજની ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી ફલ્લા ગામને સમાર્ટ ગામ બનાવ્યું છે.