¡Sorpréndeme!

'એક-એક પૈસો ભેગો કરીને ઘર બનાવ્યું હતું, હવે અમે ભટકવા મજબૂર', ચંડોળાના વિસ્થાપિતો શું બોલ્યા?

2025-05-20 33 Dailymotion

સવારથી ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા તબક્કામાં લગભગ 2.5 હજાર ગેરકાયદેસર મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી.