¡Sorpréndeme!

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર સહિત 4ની ધરપકડ

2025-05-19 5 Dailymotion

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત ગામડાઓમાં રસ્તા, માટી-મેટલ કામ જેવા 71 કરોડના કામોમાં અધૂરું કામ પૂર્ણ બતાવી બિલ પાસ કર્યા હતા.