કવાંટ તાલુકાનું સમલવાંટ ગામે અખાત્રીજ બાદ જ આ ગામમાં લગ્નસરાની સીઝન શરૂ થાય છે. અને ઉનાળામાં પીવાના પાણી માટે વલખા પણ મારવાં પડે છે.