¡Sorpréndeme!

ભાવનગરમાં યોજાઇ તિરંગા યાત્રા, સાયકલ પર તિરંગો લગાવી શહેરમાં ફરી આ યાત્રા

2025-05-19 46 Dailymotion

સિંદૂર ઓપરેશનની સફળતાના ભાગરૂપે 10 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કરાયું હતું. તેમાં સ્વયંભૂ સાયકલીસ્ટ લોકો જોડાયા હતા.