પાણી માટે કેટલાક કિલોમીટર પગપાળા ચાલીને ગામના એક બોર પર પાણી લેવા જવું પડે છે પરિણામે ખેતી કે પશુપાલનમાં માઠી અસર પડે છે.