અશોકે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને ત્યારથી શસ્ત્ર છોડીને શાસ્ત્ર અપનાવીને લોકોના કલ્યાણ માટે જીવન જીવવાની પ્રતિજ્ઞા લીધી.