¡Sorpréndeme!

ભરૂચમાં અપહરણ અને હત્યાના પ્રયાસનો મામલો : યુવક-મંગેતર પર જીવલેણ હુમલો, 6 આરોપી ઝડપાયા

2025-05-19 4 Dailymotion

અંકલેશ્વરમાં આર્મીમાં નોકરી અપાવવાની લાલચના નામે 7 લાખની ઠગાઈ કર્યા બાદ યુવક અને મંગેતરને બંધક બનાવી હત્યાનો પ્રયાસ, 6 આરોપી ઝડપાયા.