¡Sorpréndeme!

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર અને તત્કાલિન TDOના 5 દિવસના રિમાન્ડ મંજૂર

2025-05-17 9 Dailymotion

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે દેવગઢબારિયા અને ધાનપુર તાલુકા પંચાયત હસ્તક માનરેગા યોજના હેઠળ 71 કરોડ રૂપિયાના કામોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોધાવી હતી.