¡Sorpréndeme!

નવસારી ગ્રામ્ય પોલીસે 1 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, એકની ધરપકડ

2025-05-17 309 Dailymotion

પોલીસે દારૂ મોકલનાર સુરેન્દ્ર રાજપૂત અને મંગાવનાર સતુભાઈ ઉર્ફે બાપુ ઉર્ફે બુઢાને વોન્ટેડ જાહેર કર્યા છે.