¡Sorpréndeme!

દાહોદ મનરેગા કૌભાંડ: 5 કર્મચારીઓનો ધરપકડ, મંત્રી બચુભાઈ ખબરના પુત્રોની સંડોવણીનો આક્ષેપ

2025-05-17 10 Dailymotion

આ કૌભાંડમાં મંજૂર થયેલા અને નાણાં ચૂકવેલ કામો કરતાં ઓછું કામ જોવા મળ્યું હતું. તેમજ એલ1માં ન આવતી હોય તેવી એજન્સીઓને પણ નાણાં ચૂકવ્યા.