¡Sorpréndeme!

હાઇવે પર વાહન લઈને નીકળો તો આટલું ધ્યાન રાખજો, નહીં તો સીધું ઘરે આવશે "ઇ-ચલણ"

2025-05-15 5 Dailymotion

આજથી તમારા વાહનના જરૂરી દસ્તાવેજો તપાસીને જ હાઇવે પર નીકળો, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઇ-ડિટેકશન પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે.