બાંગ્લાદેશીઓને ભારતનું નાગરિકત્વ મેળવવા માટેના નકલી દસ્તાવેજો બનાવી આપનાર એજન્ટ સહિત એક બાંગ્લાદેશીની ધરપકડ ગુજરાત એ.ટી.એસ. દ્વારા કરવામાં આવી છે.