¡Sorpréndeme!

'કુદરત નારાજ હોય તો સરકારને શું ફરિયાદ કરવી', વાવાઝોડાથી સુરતમાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન

2025-05-14 4 Dailymotion

સુરત જીલ્લામાં એક સપ્તાહ પૂર્વે આવેલા ભારે વાવાઝોડા અને કમોસમી વરસાદ પડતા ડાંગરનો ઉભો પાક વરસાદી પાણીમાં પલળી જતા ખેડૂતોને મોટુ આર્થિક નુક્શાન વેઠવાનો વારો.