¡Sorpréndeme!

શું તમે ધોરણ 12 બાદ કચ્છમાં જ અભ્યાસ કરવા માંગો છો? કચ્છ યુનિવર્સિટીમાં ઉપલબ્ધ છે 48+ શ્રેષ્ઠ કોર્સ, જાણો

2025-05-13 37 Dailymotion

વિદ્યાર્થી કચ્છ યુનિવર્સિટી હેઠળની કોલેજોમાં કુલ 48 જેટલા કોર્સ પૈકી કોઈ એક કોર્સ પસંદ કરીને સ્નાતક કક્ષાનો અભ્યાસ કરી શકે છે.