ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ થતા શાહઆલમ દરગાહ ખાતે સર્વ ધર્મના ધાર્મિક આગેવાન લોકો ભેગા થઈને પ્રાર્થના કરી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરી.