સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીના નિર્ણયો સામે નારાજગી વ્યક્ત કરી છે, બીજી બાજુ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ તેમના મત રજૂ કર્યા છે, જાણો.