ભાવનગરમાં 24,000 હેક્ટર બાગાયત ખેતી થાય છે તેમાં 4000 હેક્ટરમાં કેરી, 3000 હેક્ટરમાં લીંબુ અને 1200 હેક્ટરમાં કેળનું વાવેતર થયું છે.