પૂનમના દર્શનનો વિશેષ મહિમા હોવાથી દર પૂનમે રાજાધિરાજના દર્શન કરવા ડાકોર ખાતે ભાવિકોનો મહેરામણ ઉમટે છે.