¡Sorpréndeme!

રાજકોટથી દાહોદ ગયેલા યુવકની નિર્દયતાથી હત્યા થઈ, ભાઈના લગ્ન માટે કન્યા જોવા ગયો અને...

2025-05-12 7 Dailymotion

લગ્ન કરવાના બદલામાં અઢી કિલો ચાંદી અને અઢી લાખ રોકડની માંગણી કરી હતી, જેથી રમેશભાઈએ લગ્ન માટે ના પાડી દીધી હતી.