¡Sorpréndeme!

કચ્છ સરહદે એલર્ટ વચ્ચે ભુજમાં લોકડાઉન જેવી સ્થિતિ, વેપાર-ધંધા બજારો સજ્જડ બંધ રહ્યા

2025-05-10 139 Dailymotion

સરહદી જિલ્લા કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર પરની સુરક્ષા અને યુદ્ધના હુમલાઓને ધ્યાનમાં રાખીને લોકોને સુરક્ષિત રહેવા સૂચનો કરવામાં આવ્યા છે.