સરહદી જિલ્લા કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર પરની સુરક્ષા અને યુદ્ધના હુમલાઓને ધ્યાનમાં રાખીને લોકોને સુરક્ષિત રહેવા સૂચનો કરવામાં આવ્યા છે.