ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં દ્રોણેશ્વર ડેમ છલકાયો છે, ઉનાળામાં કમોસમી વરસાદ થતા દ્રોણ પાસે મચ્છુન્દ્રી નદીનો દ્રોણેશ્વર ડેમ છલકાયો છે, ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, સાથે સાથે તુલસીશ્યામ, ધોકડવા, ગીરમાં ધોધમાર વરસાદ પડયો હોવાથી નાના ચેકડેમો પણ છલકાઈ ગયા છે. https://sandesh.com/gujarat/droneshwar-dam-overflowed-in-gir-gadhada-taluka-of-girsomnath-creating-delightful-scenes