¡Sorpréndeme!

અમદવાદમાં જળબંબાકાર : દાણીલીમડા વિસ્તારમાં પાણી ભરાતા ચક્કાજામ સર્જાયો, જુઓ વીડિયો

2025-05-07 14 Dailymotion

વરસાદની ઋતુ હજુ શરૂ થઈ નથી તે પહેલાં જ અહીં એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે લોકોને પોતાના વાહનો કાઢવામાં મુશ્કેલી પડી રહી છે.