ભારે પવન અને કમોસમી વરસાદે ડાંગરના ઉભેલા પાકને જમીનદોસ્ત કરી નાંખ્યો છે. સરેરાશ 30 થી 40 ટકાનું નુકસાન નોંધાયું છે.