¡Sorpréndeme!

નવસારીમાં વાવાઝોડાએ લીધો 75 વર્ષીય વૃદ્ધનો ભોગ, ઘરનું પતરું માથે પડતા થયું મોત

2025-05-07 6 Dailymotion

લોકોને આકસ્મિક ઘટના ટાળવા માટે સાવચેત રહેવાની અપીલ તેમજ લોકોને ઘરમાં જ રહેવાની અને બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.