¡Sorpréndeme!

ગુજરાતના આ જિલ્લાઓમાં ભર ઉનાળે હવે વરસાદનું રેડ એલર્ટ, હવામાન વિભાગની મોટી આગાહી

2025-05-06 17 Dailymotion

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. જેના લીધે સોમવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મીની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો.