કરા પડ્યા, રસ્તા પર પાણી વહયું, ટાવર ધરાશાઈ, ખેતીમાં નુકશાન પગલે માંગ શુ કરાઈ બધું જાણો
2025-05-06 109 Dailymotion
ભાવનગર જિલ્લામાં બીજા દિવસે કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો છે. જિલ્લામાં ખેતીના પાકોને નુકશાન પગલે ખેડૂત સંગઠને માંગ કરી છે. જિલ્લામાં ક્યાં શુ થયું જાણો.