¡Sorpréndeme!

સુરતમાં ભારે પવન એ ખેડૂતોને રડાવ્યા, કમોસમી વરસાદના કારણે મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો

2025-05-06 2 Dailymotion

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગત મોડી સાંજે ભારે પવન ફૂંકાયો હતો અને કમોસમી વરસાદ પડ્યો હતો.