હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો.