Board Result: રત્નકલાકાર, શાકભાજી વેચનાર, મજૂરના બાળકોને A1 ગ્રેડ: વિદ્યાર્થીઓ શું સફળતા પર શું બોલ્યા?
2025-05-05 97 Dailymotion
ભાવનગર જિલ્લામાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. સામાન્ય પ્રવાહમાં મધ્યમ વર્ગના બાળકોએ બાજી મારી છે.