તાપી જિલ્લામાં ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ સહિત તેમના પરિવારમાં હર્ષની લાગણી
2025-05-05 121 Dailymotion
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે.