¡Sorpréndeme!

થરાદમાં MD ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ : 37 લાખથી વધુના ડ્રગ સાથે બે શખ્સ ઝડપાયા

2025-05-05 7 Dailymotion

"NO DRUGS" અભિયાન અંતર્ગત થરાદ પોલીસે કરેલી કાર્યવાહી દરમિયાન બે શખ્સ ડ્રગ સાથે ઝડપાયા છે.