સુરત શહેર વિસ્તારમાં કુરિયરમેન બની ઘરમાં ઘૂસેલા ઈસમે લાઈટર ગન બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.