કચ્છના સિક્કાઓ ખૂબ જ દુર્લભ છે, જોકે કચ્છના સિક્કા કલેક્ટ કરનારા અનેક લોકો છે. પરંતુ તે સિક્કા પાછળનો ઇતિહાસ ઘણા ઓછા લોકો જાણે છે.