¡Sorpréndeme!

બનાસકાંઠામાં પાણીની સમસ્યા મુદ્દે ગેનીબેન ગર્જ્યા, કહ્યું- "સરકારની નિયતમાં ખોટ છે"

2025-05-04 73 Dailymotion

બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષની જેમ પાણીની સમસ્યા ઉદ્ભવી છે, ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોરે ખેડૂત તરફી વાત મૂકતા સરકાર પર નિશાન સાધ્યું...