¡Sorpréndeme!

'સરકાર વાતો બંધ કરો અને મિસાઈલ બોમ્બનો ઉપયોગ કરો', પહેલગામ મુદ્દે મુસ્લિમ સમાજમાં રોષની લાગણી

2025-05-03 256 Dailymotion

મહેસાણામાં મુસ્લિમ સમાજના આગેવાનોએ નિવેદન કર્યું હતું કે, આતંકવાદી હુમલા કરનારા આતંકવાદીઓ ધર્મને નામે આતંકવાદ ફેલાવી રહ્યા છે.