ભારતીય ટપાલ વિભાગ દ્વારા મહેસાણા મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતેથી “જ્ઞાન પોસ્ટ” રૂપી નવીન ટપાલ સેવાની શરૂઆત કરવામાં આવી છે.