¡Sorpréndeme!

રાજ્યકક્ષાની સ્પર્ધાઓનો પ્રારંભ: 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાંથી ખેલાડીઓ ભાવનગર પહોંચ્યા

2025-05-03 30 Dailymotion

ભાવનગરમાં રાજ્ય સ્તરની ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાંથી ખેલાડીઓ ભાવનગર આવી પહોંચ્યા. જાણો ખેલાડીઓના મંતવ્યો…