સાબરકાંઠાના વડાલીના કુબાધરોલ ગામે પાટીદાર સમાજ દ્વારા સર્વ સમાજના હિતાર્થે લગ્ન નોંધણીમાં ફેરફાર મામલે જાહેર સંમેલન યોજાયું હતું.