રેરેસ્ટ ઓફ રેસ ચૂકાદો: ભરૂચ 10 વર્ષની બાળકીના દુષ્કર્મીને ફાંસીની સજા, 72 દિવસમાં આવ્યો ચૂકાદો
2025-05-02 8 Dailymotion
ઝઘડિયાની શ્રમિક વસાહતમાં રહેતી 10 વર્ષની ઝારખંડની દીકરી રમી રહી હતી. ત્યારે લોખંડ વીણતો આરોપી વિજય પાસવાને બાળકીનું અપહરણ કરી પાશવી દુષ્કર્મ આચર્યું હતું.