¡Sorpréndeme!

જામનગરમાં જિલ્લા પુરવઠા વિભાગની મોટી કાર્યવાહી, 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરાયો

2025-05-02 2 Dailymotion

ગુલાબનગર ડમ્પયાર્ડ પાસે દરોડો પાડતા ચોખા, ઘઉં, બાજરી અને ચણાનો ગેરકાયદે જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ.