મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આયોજિત વેવ્સ સમિટ 2025માં 'રામોજી ગ્રુપ'નો સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.