¡Sorpréndeme!

ભરૂચ ટોલ પ્લાઝા પર કર્મચારીને માર મારવાનો મામલો, ભાજપ આગેવાનના પુત્ર સહિત ચારની ધરપકડ

2025-05-02 9 Dailymotion

ટોલ પ્લાઝા પર કર્મચારીને માર મારવાનો વિડીયો બહાર આવતા ભાજપ આગેવાનના પુત્ર સહિત ચારની ધરપકડ થઈ છે જે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.